રક્ષાબંધનમાં ભાઇને જ નહિ આ સંબંધમાં પણ બાંધી શકાય રાખી



9 ઓગસ્ટ શનિવાર એટલે કે આજે રક્ષાબંધનનું પર્વ છે



આ દિવસે ભાઇ બહેનના કાંડા પર રાખડી બાંધે છે



ભાઇની સાથે આપ ભાભીને પણ બાંધી શકો છો રાખડી



ગુરૂ અને શિક્ષકને પણ રાખી બાંધી શકાય છે



મિત્રને પણ આપ રાખડી બાંધી શકો છો.



સૈનિકોને પણ આપ રાખડી બાંધી શકો છો



પાડોશીને પણ રાખડી બાંઘી શકાય છે



પ્રમનું સુત્ર અને વૈશ્વિક બંધન છે રાખડી