Raksha Bandhan: ભાઈની રાશિ પ્રમાણેના રંગ મુજબ બાંધો રાખડી



મેષ રાશિના ભાઇને લાલ રાખડી બાંધવી જોઈએ.



વૃષભ રાશિના ભાઇને સફેદ રાખડી બાંધવી જોઇએ



મિથુન રાશિના ભાઇને લીલી રાખડી બાંધવી જોઈએ



કર્ક રાશિના ભાઈને સફેદ રાખડી બાંધવી જોઈએ



સિંહ રાશિના ભાઇને નારંગી રાખડી બાંધવી



કન્યા રાશિના ભાઇને લીલી રાખડી બાંધવી



તુલા રાશિના ભાઇને ગુલાબી રાખડી બાંધવી



વૃશ્ચિક રાશિના ભાઇને લાલ રાખડી બાંધવી



ધન રાશિના ભાઇને પીળા રંગની રાખડી બાંધવી



મકર રાશિના ભાઇને વાદળી રાખડી બાંધવી



કુંભ રાશિના ભાઇને વાદળી રાખડી બાંધવી



કુંભ રાશિના ભાઇને વાદળી રાખડી બાંધવી