આ સ્ત્રોતનો પાઠ કરવાથી થશે ધનવર્ષા



સુખી જીવન માટે અપનાવો આ કેટલાક ઉપાય



ધન પ્રાપ્તિ માટે રોજ કરો લક્ષ્મીજીની આરાધના



શુક્રવારની સાંજે લક્ષ્મીજી સમક્ષ દીપક પ્રગટાવો



માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સ્વસ્છતા રાખો



ગોમતી ચક્રને કપડામાં લપેટીને તિજોરીમાં રાખો



રોજ શ્રીસૂક્તના પાઠ કરવાથી વૈભવમાં વૃદ્ધિ થશે



રોજ કનકધારા સ્ત્રોતનું પઠન કરવું ઉત્તમ છે.