ઘરમાં રાખેલી મૂર્તિનું તૂટવું આપે છે આ ઘટનાના સંકેત



હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાનું મહત્વ છે



મંદિરમાં દેવી દેવતાની રાખીએ છીએ મૂર્તિ



તૂટેલી મૂર્તિને ખંડિત મૂર્તિ કહે છે



આવી મૂર્તિ ઘરમાં રાખવી અશુભ છે



ખંડિત મૂર્તિને મંદિરમાં નથી રખાતી



મૂર્તિનું ખંડિત થવું વિપદાના આપે છે સંકેત



તણાવ અને આર્થિક સંકટ વધે છે



પરિવારમાં થનાર અશુભ ઘટનાનો આપે છે સંકેત