આમ તો દારુનું વ્યસન દરેક લોકો માટે નુકસાન કારક છે



પરંતુ કેટલાક લોકોએ તેનુ બિલકુલ સેવન ન કરવું જોઈએ



સગર્ભા સ્ત્રીઓએ દારુનું સેવન ન કરવું



સ્તનપાન કરાવતી સ્ત્રીઓ



બાળકો અને કિશોરો



લીવર અને પાચનતંત્રની સમસ્યાઓ ધરાવતા લોકોએ



ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ



વાહન ચલાવતા લોકોએ દારુનું સેવન ન કરવું



માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે