નવરાત્રિમાં આ કોડીનો ઉપાય લાવશે સુખ સમૃદ્ધિ



માતાજીને સમર્પિત નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે



આજે શારદિય નવરાત્રિનો બીજો દિવસ છે



આ દિવસોમાં કોડીઓનો આ ઉપાય અચૂક કરો



આ ઉપાય કરવાથી અનેક પ્રકારના લાભ પણ થશે



કોડી મહાલક્ષ્મીની સ્વરૂપ મનાય છે



કોડીને નવરાત્રિને પહેલા ગંગાજળથી કરો પવિત્ર



કોડીને લાલ વસ્ત્રોની અંદર બાંઘી દો



આ કોડીને માના ચરણોમાં સમર્પિત કરો



મહાલક્ષ્મીને પૂજા અને લક્ષ્મી મંત્રનો જાપ કરો



નવરાત્રિ બાદ આ પોટલી તિજોરીમાં મૂકો