વાસ્તુ મુજબ ઘરમાં મોરનું ચિત્ર ઊર્જા વધારવાનું માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

મોરનું ચિત્ર સુંદરતા અને ખુશહાલીનું પ્રતીક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

શાંતિ અને પ્રસન્નતા રહે તેવી માન્યતા છે.

Published by: gujarati.abplive.com

મોરને પ્રેમ અને સુખી દાંપત્ય જીવન સાથે પણ જોડવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

મોરનું ચિત્ર ઘરની સુંદરતામાં વધારો કરી શકે છે.

Published by: gujarati.abplive.com

મોરનું ચિત્ર ઘરમાં સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

બાળકોના રૂમમાં મોરનું ચિત્ર રાખવું શુભ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

મોરનું ચિત્ર મેઇન ડોરની સામેની દિવાલમાં રાખો

Published by: gujarati.abplive.com

તેનાથી ઘરમાં શુભતા વધે છે

Published by: gujarati.abplive.com