Vastu: સાઉથ વેસ્ટમાં કઇ વસ્તુઓ રાખવાથી મનીનો ફ્લો વધે છે?

Published by: gujarati.abplive.com

વાસ્તુ મુજબ સાઉથવેસ્ટ દિશા ખૂબ મહત્વની છે

Published by: gujarati.abplive.com

અહીં તિજોરી અથવા પૈસાનું લોકર રાખવું શુભ માનાય છે

Published by: gujarati.abplive.com

હેવી ફર્નિચર રાખવાથી સ્થિરતા આવે છે

Published by: gujarati.abplive.com

પરિવારના વડાનો રૂમ આ દિશામાં હોવો સારું

Published by: gujarati.abplive.com

માટી કે પૃથ્વી તત્વની વસ્તુઓ રાખો

Published by: gujarati.abplive.com

પીળો અથવા બ્રાઉન કલર લાભદાયક છે

Published by: gujarati.abplive.com

મેટલ કરતાં લાકડાની વસ્તુઓ વધુ યોગ્ય

Published by: gujarati.abplive.com

આ દિશામાં ગંદકી ન રાખવી જોઈએ

Published by: gujarati.abplive.com

સેફ અને મહત્વના દસ્તાવેજ અહીં રાખો

Published by: gujarati.abplive.com

યોગ્ય વાસ્તુથી મની ફ્લો વધે છે

Published by: gujarati.abplive.com