ક્રિસમસ ટ્રીનો ઇતિહાસ અને મહત્વ શું છે પ્રભુ ઇસા મસીહાનો જન્મ દિવસ એટલે નાતાલ 25 ડિસેમ્બર ઉલ્લાસથી ક્રિમમસ ઉજવાય છે આ દિવસે ગિફ્ટ અને કેકનું મહત્વ છે આ સાથે ક્રિસમસ ટ્રીનું પણ ખૂબ મહત્વ છે. આ દિવસે ક્રિસમસ ટ્રી સજાવવાની પરંપરા છે રેડ રિબનથી ક્રિસમસ, બેલથી સજાવાય છે. ક્રિસમસ ટ્રીમાં સ્ટાર લગાવવામાં આવે છે. આ દિવસે ગરીબને દાન આપવાનું પણ મહત્વ છે ગિફ્ટ આપવાથી સુખ સમૃદ્ધિમાં થાય છે વધારો