પિંડદાન અને તર્પણમાં શું તફાવત છે.



પિંડદાન અને તર્પણમાં શું તફાવત છે.



હિન્દુ ધર્મમાં પિત્તૃની પૂજાનું મહત્વ છે



પિંડદાન પિત્તૃનું ભોજન છે



પિંડદાન શું છે?



ચોખાનો લોટ,જવ,તલનો પિંડ બનાવો



આ પિંડ પિત્તૃને કરાય છે અર્પણ



તર્પણમાં જલ અર્પણ કરાઇ છે



જળ તલ કુશા સાથે કરાઇ છે અર્પણ



તર્પણથી પિતૃ તૃપ્ત થાય છે



બંનેની વિધિમાં પણ અંતર છે



પિંડદાન ધાર્મિક સ્થાને જ કરાઇ છે



જ્યારે તર્પણ ઘરે પણ કરી શકાય છે