લેપટોપ- કમ્પ્યુટર કઇ દિશામાં રાખવું શુભ?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વાસ્તુમાં આ વસ્તુ માટે પણ ટિપ્સ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દિશા: દક્ષિણપૂર્વ (અગ્નિ કોન) શ્રેષ્ઠ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કારણ કે તે અગ્નિ તત્વનું ક્ષેત્ર છે,

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જે કામમાં ગતિ અને સફળતા લાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેસવાની દિશા: કામ કરતી વખતે,

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ રાખવું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કમ્પ્યુટર-લેપટોપને ક્યારેય ઉત્તરપૂર્વમાં ન રાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઈશાન કોણ અને સીધા ઉત્તરમાં ન રાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હંમેશા તમારા લેપટોપને સ્વસ્છ રાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કમ્પ્યુટર સ્ક્રીન અને ટેબલને સાફ રાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ધૂળ જમા થવાથી નકારાત્મકતા વધે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ