મહાશિવરાત્રીમાં કઇ સમસ્યાના નિવારણ માટે કયાં પદાર્થથી કરશો અભિષેક

Published by: gujarati.abplive.com

આર્થિક સમસ્યાઓ માટે માટે શેરડીના રસનો કરો અભિષેક

Published by: gujarati.abplive.com

સ્વાસ્થ્ય સુધારવા માટે ગંગાજળથી કરો અભિષેક

Published by: gujarati.abplive.com

વિવાહમાં વિલંબ દૂર કરવા માટે કેસરના દૂધનો કરો અભિષેક

Published by: gujarati.abplive.com

સંતાન પ્રાપ્તિ માટે દહીંથી કરો અભિષેક

Published by: gujarati.abplive.com

મધથી અભિષેક કરવાથી મનમાં શાંતિ અને સકારાત્મકતા વધે છે.

Published by: gujarati.abplive.com

કાર્યમાં સફળતા માટે પંચામૃતથી કરો અભિષેક

Published by: gujarati.abplive.com

શુદ્ધ પાણીથી અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે

Published by: gujarati.abplive.com