શ્રાવણમાં હેર કટ–શેવિંગ કરવું શા માટે વર્જિત



શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે



શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઇથી થશે



આ સમયે હેર કટ શેવિંગ કરવી વર્જિત કેમ



શ્રાવણમાં ભક્તિની પ્રવિત્રતા પ્રથમ શરત છે



હેર કટ અને શેવિંગને અશુદ્ધિ સાથે જોડાય છે



આ બંને કામને અશુદ્ધિનું પ્રતીક મનાય છે



શારિરીક પરિવર્તન શિવભક્તિમાં ખલેલ કરે છે



શિવની ભક્તિમાં સંયમ સાદગીનું મહત્વ છે



આ કારણે શ્રાવણમાં નથી કરાતી દાઢી