તુલસી ગણેશજીને કેમ નથી કરાતી અર્પિત



ગણેશ સ્થાપનામાં આ એક ચીજનો ન કરો ઉપયોગ



આજે એટલે કે 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવાય છે



ષોડશોપચારે વિઘ્નહર્તાનું થાય છે પૂજન



ગણેશજીને આ પાન અર્પણ કરવા વર્જિત છે



તુલસીપત્ર ગણેશજીને અર્પણ કરવું વર્જિત છે



ગણેશજીને બિલ્વપત્ર પણ અર્પણ કરવામાં આવે છે



ગણેશજીને દુર્વા અચૂક અર્પણ કરો



શ્રીવિષ્ણુને આટલી પ્રિય તુલસી



ગણેશજીની પૂજામાં કેમ વર્જિત છે?



ધર્માત્મજ નામના રાજાની પુત્રી તુલસી



તુલસીનો વિવાહનો પ્રસ્તાવ ગણેશજીને ઠુકરાવ્યો



જેથી તુલસીએ ગણેશને બે વિવાહનો શ્રાપ આપ્યો



ગણેશે તુલસીના અસુર સાથે વિવાહનો શ્રાપ આપ્યો



આ કારણે તુલસી અર્પણ કરી વર્જિત છે