તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે

Published by: gujarati.abplive.com

તે હવાને શુદ્ધ કરે છે

તુલસીથી મનને શાંતિ મળે છે

તુલસી ઘરમાં સકારાત્મક ઉર્જાને વધાવે છે

તુલસી ફેફસાં માટે ફાયદાકારક હોય છે

તુલસીના પાનરોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

તુલસી સાથે આરોગ્યપ્રદ આદતોની નિર્મિતિ થાય છે

ઘરમાં તુલસી રાખવાથી સકારાત્મક વાતાવરણ બને છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.