બુલેટ 350 એ ભારતીય બજારમાં વેચાતી સૌથી લોકપ્રિય બાઇક છે.



Royal Enfield 350માં સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક, એર-ઓઇલ કૂલ્ડ એન્જિન છે.



મોટરસાઇકલમાં લાગેલું એન્જિન 20.2 bhpનો પાવર અને 27 Nmનો ટોર્ક આપે છે.



Royal Enfieldની આ બાઇક એક લિટર પેટ્રોલમાં 35 કિલોમીટરનું અંતર કાપી શકે છે.



મતલબ કે આ બાઇક પાંચ લીટર પેટ્રોલમાં 175 કિમી દોડશે.



આ સાથે Royal Enfieldની આ બાઇકમાં 13 લીટરની ફ્યુઅલ ટેન્ક છે.



બાઇકની ટાંકી ભરવા પર તેને લગભગ 450 કિલોમીટર સુધી લઈ જઈ શકાય છે.



Royal Enfield Bullet 350ની એક્સ-શોરૂમ કિંમત 1,73,562 રૂપિયાથી શરૂ થાય છે.



બુલેટ 350 માં સ્ટાર્ટ થવા માટે ઇલેક્ટ્રિક એન્જિન ફીચર પણ મળે છે.