ભારતની 5 સૌથી સસ્તી બાઇક, ફિચર્સ છે હટકે



અહીં અમે તમને ભારતની ટૉપ-5 સૌથી સસ્તી બાઇક બતાવી રહ્યાં છીએ



મોંઘીદાટ બાઇકોને એવરેજમાં આપે છે જબરદસ્ત ટક્કર



અહીં જુઓ ભારતની 5 સૌથી સસ્તી પણ હટકે બાઇક



હીરો એચએફ 100 (Hero HF 100) - એક્સ-શોરૂમ કિંમત 59,018 રૂપિયા છે



ટીવીએસ સ્પૉર્ટ (TVS Sport) - એક્સ-શોરૂમ કિંમત 59,881 રૂપિયા છે



હીરો એચએફ ડીલક્સ (Hero HF Deluxe) - એક્સ-શોરૂમ કિંમત 70,720 રૂપિયા છે



હોન્ડા શાઇન 100 (Honda Shine 100) - એક્સ-શોરૂમ કિંમત 70,720 રૂપિયા છે



ટીવીએસ રેડિયૉન (TVS Radeon) - એક્સ-શોરૂમ કિંમત 70,720 રૂપિયા છે



all photos@social media