ભારતીય કાર માર્કેટમાં મારુતિનો દબદબો છે જો કે હવે ટાટાએ મારુતિને પાછળ છોડી દીધી છે ટાટા આ એસયૂવી હવે ટોપ સેલર બની છે દેશની સૌથી વધુ વેચાતી SUV Tata Punch બની ગઈ છે તેણે વેચાણમાં મારુતિ વેગનઆરને પણ પાછળ છોડી દીધી છે ટાટા પંચે વર્ષ 2024માં 2.02 લાખ યુનિટનું વેચાણ કર્યું હતું જ્યારે મારુતિ વેગનઆરએ ગયા વર્ષે 1.91 લાખ યુનિટ વેચ્યા હતા દેશમાં સૌથી વધુ વેચાતા ટોપ 5 વાહનોમાં ત્રણ એસયુવીનો સમાવેશ થાય છે. ટાટા પંચ પહેલાં, મારુતિ અર્ટિગા વર્ષ 2023માં સૌથી વધુ વેચાતી એસયુવી બની હતી અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે