સેફ ડ્રાઇવિંગ માટે આ ટિપ્સ અચૂક ફોલો કરો

Published by: gujarati.abplive.com

ડ્રાઇવિંગ શરૂ કરતા પહેલાં સીટ બેલ્ટ જરૂર પહેરો.

Published by: gujarati.abplive.com

વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ટાળો.

Published by: gujarati.abplive.com

હંમેશા નક્કી કરેલી સ્પીડ લિમિટનું પાલન કરો.

Published by: gujarati.abplive.com

આગળના વાહનથી પૂરતું અંતર જાળવી રાખો

Published by: gujarati.abplive.com

થાકેલા હોવ તો ડ્રાઇવિંગ અવાઇડ કરો

Published by: gujarati.abplive.com

વરસાદ કે ધુમ્મસમાં વધુ સાવધાની રાખો.

Published by: gujarati.abplive.com

ટ્રાફિક સિગ્નલ અને રોડ સાઇનનું પાલન કરો.

Published by: gujarati.abplive.com

લેન બદલતા પહેલાં ઇન્ડિકેટરનો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

સાવચેતી અને ધીરજ સુરક્ષિત ડ્રાઇવિંગની ચાવી છે.

Published by: gujarati.abplive.com