મોનસૂનમાં કાર ચલાવતી વખતે સેફ્ટી માટે ફોલો કરો આ ટિપ્સ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વરસાદ પહેલાં કારના વાઇપરની સ્થિતિ જરૂર ચેક કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હેડલાઇટ અને ટેઇલલાઇટ કાર્યરત છે કે નહીં તેની ખાતરી કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વરસાદ દરમિયાન સ્પીડ ઓછી રાખો અને સાવધાનીપૂર્વક ડ્રાઇવિંગ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આગળની ગાડીથી પૂરતું અંતર જાળવો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પાણી ભરાયેલા રસ્તાઓ પર ઝડપથી વાહન ન ચલાવો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અચાનક બ્રેક મારવાનું ટાળો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વિન્ડશીલ્ડ પર ધુમ્મસ થાય તો ડિફોગરનો ઉપયોગ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભારે વરસાદમાં ઓવરટેક કરવાનું ટાળો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇમરજન્સી કિટ અને ટોર્ચ કારમાં હંમેશા રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ