ઇલેક્ટ્રિક કારમાં આગ લાગે તો સેફ્ટી માટે કરો આ કામ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇલેક્ટ્રિક કારમાંથી ધુમાડો દેખાય તો તરત સતર્ક બની જાઓ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આગની શંકા થાય તો તરત પાવર ઓફ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કારમાંથી તમામ મુસાફરોને તરત બહાર કાઢો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આગ લાગેલી EV પર સીધું પાણી ન નાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેટરીમાં આગ હોય તો કારથી સુરક્ષિત અંતર રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રહેણાંક વિસ્તાર કે અન્ય વાહનો નજીક કાર ન રોકો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દરવાજા લોક થઈ જાય તો મેન્યુઅલ ઓવરરાઇડનો ઉપયોગ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જરૂર પડે તો સાઇડ વિન્ડો તોડીને બહાર નીકળો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાત્કાલિક ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓને જાણ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દરવાજા લોક થઈ જાય તો શું કરવું?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ