ઓટોમેટિક કારના જાણો નુકસાન આપ ઓટોમેટિક કાર ખરીદવાનું વિચારો છો ઓટોમેટિક કારનું પહેલુ નુકસાન કિંમત મેન્યુઅલ કરતા મોંઘી પડશે આ કાર ઓટોમેટિક કાર ચલાવવી ઘણી ઇઝી છે વારંવાર ગિયર ચેન્જ નથી કરવું પડતું ક્લચને ચેન્જ કરવાની જરૂરત નથી પડતી ડ્રાઇવિંગ કરવું ખૂબ જ સહેલું છે