Pulsar આ બાઇકમાં 373 cc સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ મોટર છે. 6-સ્પીડ ગિયર બોક્સ સાથે આવે છે આગળના છેડે સિંગલ LED પ્રોજેક્ટર હેડલાઇટ છે જેની બંને બાજુએ બે લાઈટનિંગ બોલ્ટ આકારના LED DRL છે. આ બાઇકની કિંમત 1.85 લાખ રૂપિયા છે આ બાઇક 5000 રૂપિયા ચૂકવીને બુક કરાવી શકાય છે. બજાજ આવતા મહિનાથી નવી પલ્સરની ડિલિવરી શરૂ કરશે