માર્કેટમાં અનેક એવી કાર છે જે ફક્ત ભારતમાં જ મળે છે આ કારને કોઇ અન્ય દેશમાંથી ખરીદી શકાય નહીં આ કારની કિંમત મિડલ ક્લાસ ફેમિલીની રેન્જમાં આવે છે ટોયોટા ગ્લેન્ઝાની કિંમત 6.86 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા વચ્ચે આવે છે હ્યુન્ડાઇ એક્સટરની પ્રાઇઝ 6.13 લાખ રૂપિયાથી 10.28 લાખ રૂપિયા વચ્ચે આવે છે ટાટા નેક્સની એક્સ શો રૂમ પ્રાઇઝ 8,14,990 રૂપિયા છે ટાટા ટિયાગોની એક્સ શો રૂમ પ્રાઇઝ 5,64,900 રૂપિયા છે મહિન્દ્રા XUV300ની કિંમત 7.99 લાખ રૂપિયાથી 14.76 લાખ રૂપિયા વચ્ચે છે મારુતિ સુઝુકી બ્રેઝાની એક્સ શો રૂમ પ્રાઇઝ 8.34 લાખ રૂપિયા છે ઇનવિક્ટોની કિંમત 25.21 લાખ રૂપિયાથી 28.92 લાખ રૂપિયા સુધી આવે છે