નવી કાર લેતા પહેલાં આ 10 ભૂલો ક્યારેય ન કરો

Published by: gujarati.abplive.com

માત્ર દેખાવ જોઈને કાર પસંદ કરવાની ભૂલ ન કરો.

Published by: gujarati.abplive.com

ખરીદી પહેલાં તમારી જરૂરિયાત અને બજેટ નક્કી કરો

Published by: gujarati.abplive.com

સેફ્ટી ફીચર્સ અને NCAP રેટિંગ જરૂર તપાસો.

Published by: gujarati.abplive.com

કારની માઇલેજ અને મેન્ટેનન્સ ખર્ચની સરખામણી કરો.

Published by: gujarati.abplive.com

અલગ-અલગ ડીલર પાસેથી ભાવ અને ઓફરની માહિતી મેળવો.

Published by: gujarati.abplive.com

ઇન્શ્યોરન્સ, RTO અને અન્ય ખર્ચનો પણ અંદાજ રાખો

Published by: gujarati.abplive.com

સર્વિસ સેન્ટર અને સ્પેર પાર્ટ્સની ઉપલબ્ધતા તપાસો.

Published by: gujarati.abplive.com

લોન લો તો વ્યાજદર અને EMI સારી રીતે સમજી લો

Published by: gujarati.abplive.com

ઉતાવળમાં નિર્ણય ન લો, તમામ વિકલ્પોની તુલના કર્યા પછી જ કાર ખરીદો.

Published by: gujarati.abplive.com