ભારતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ઝડપથી ડેવલપિંગ થઇ રહ્યું છે



ભારતમાં પેટ્રૉલ, ડીઝલ, સીએનજી બાદ હવે ઇલેક્ટ્રિક વ્હીકલની માંગ વધી છે



માર્કેટમાં વિદેશી કંપની કિયા બહુજ જલદી પોતાની ઇલેક્ટ્રિક કારો લાવી રહી છે



કિયા પોતાની ઇલેક્ટ્રીક એસયુવી કારોને ભારતમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે



કિયાની ઇલેક્ટ્રિક કાર Kia EV5નો હમણાં જ ખુલાસો થયો છે



આ કાર બે ઓપ્શનમાં છે કપડાં અને સિન્થેટિક લેધરમાં અવેલેબલ છે



આ કાર સિંગલ ચાર્જમાં 600 કીમીની રેન્જ ભારતમાં આપશે



કારમાં 160 કિલોવૉટ (218 બીએચપી) પાવર અને 310 એનએમનો પીક ટૉર્ક જનરેટ કરે છે



આ કારમાં મેગ્મા રેડ, સ્ટારી નાઇટ બ્લેક, આઇવરી સિલ્વર, ક્લિયર વ્હાઇ, સ્નો વ્હાઇટ પર્લ, વગેરે કલર છે



કિયાની આ કારની શરૂઆતી કિંમત 45.90 લાખ રૂપિયા હોઇ શકે છે