અલગ અલગ રસ્તાઓ માટે અલગ અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. ઓવર સ્પીડિંગ થતાં જ ચલણનો મેસેજ આવે છે દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં સ્પીડ લિમિટ નથી. આવો તમને જણાવીએ કે આ લિસ્ટમાં કયા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જર્મનીમાં ઘણી જગ્યાએ ઝડપ મર્યાદા અમર્યાદિત છે તમે UAE માં 160 kmphની ઝડપે કાર ચલાવી શકો છો આ સૌથી વધુ ઝડપ મર્યાદા ધરાવતા દેશો છે બલ્ગેરિયા 140 કિમી/કલાક પોલેન્ડ 140 કિમી/કલાક અમેરિકા 137 કિમી/કલાક