કારમાં આગ લાગવાના 10 કારણો ક્યાં છે

Published by: gujarati.abplive.com

ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ આગનું મુખ્ય કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

ફ્યુઅલ લીકેજથી સ્પાર્ક લાગતાં આગ ફાટી શકે છે.

Published by: gujarati.abplive.com

એન્જિન ઓવરહીટ થવાથી આગ લાગવાનો ખતરો રહે છે.

Published by: gujarati.abplive.com

બેટરીમાં ખામી કે સ્પાર્કથી આગ લાગી શકે છે.

Published by: gujarati.abplive.com

જૂના વાયર જોખમ વધારતા હોય છે.

Published by: gujarati.abplive.com

ઓઈલ લીકેજ ગરમ એન્જિન પર પડતાં આગ લાગી શકે છે.

Published by: gujarati.abplive.com

નકલી સ્પેર પાર્ટ્સ જોખમકારક બની શકે છે.

Published by: gujarati.abplive.com

Published by: gujarati.abplive.com

કારમાં જ્વલનશીલ વસ્તુઓ ન રાખવી જોઇએ

Published by: gujarati.abplive.com

સમયસર સર્વિસ ન કરાવવાથી આગનો ખતરો વધે છે.

Published by: gujarati.abplive.com