ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર અવનીત કૌરે એકથી એક નવી તસવીરો શેર કરી છે



નવી તસવીરોમાં અવનીત એકદમ બૉલ્ડ લૂકમાં દેખાઇ રહી છે



અવનીત કૌરે આ વખતે બૉલ્ડ ડ્રેસમાં બૉલ્ડ એન્ડ ધાંસૂ ફોટોશૂટ વાયરલ કર્યુ છે



હેરી બન, સ્માઇલી ફેસ, હાઇ હીલ્સ અને ખાસ અંદાજમાં લેટેસ્ટ તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અવનીતની નવી હેર સ્ટાઈલ ચર્ચાનો વિષય બની છે



અવનીતના ફેન્સ તેની નવી હેર સ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે



અવનીત કૌરે આ નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર બતાવ્યુ છે



અવનીત કૌર સામાન્ય રીતે સોશિયલ મિડીયામાં એની બોલ્ડ તસવીરો શેર કરતી રહેતી હોય છે



હાલમાં અવનીત કૌર ઈટલીમાં વેકેશન માણી રહી છે, ત્યાંથી તસવીરો શેર કરી છે



તમામ તસવીરો અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે