21 વર્ષની અવનીત કૌર પોતાના સુંદર દેખાવ માટે જાણીતી છે

અવનીત કૌરે 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે

તાજેતરમાં જ અવનીત કૌરે કેટલીક નવી તસવીરો શેર કરી છે

તસવીરોમાં અવનીત બેકલેસ ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે

અવનીત કૌરે ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટથી ધૂમ મચાવી છે.

બેકલેસ ક્રોપ ટોપ અને ગ્રે અને બ્લુ ચેક્સ પ્રિન્ટવાળા ટ્રાઉઝરમાં સુંદર દેખાઇ રહી છે

અવનીત કૌરે કિલર પોઝ આપતી જોવા મળી હતી.

આ તસવીરો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

અવનીત કૌર કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

All Photo Credit: Instagram