રેડ આઉટફિટમાં અવનીતનો ગ્લેમરસ અવતાર અલાદ્દીન ફેમ અવનીત કોરનો બોલ્ડ અંદાજ ક્યૂટનેસથી ફેન્સના દિલો પર કરે છે રાજ અવનીતે રેડ આઉટફિટમાં તસવીર કરી શેર વન શોલ્ડર શોર્ટ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ ફેશન સ્ટાઇલના કારણે રહે છે ચર્ચામાં બોલ્ડ લૂકમાં અવનીતનો ગ્લેમરસ અંદાજ ખૂબસૂરતી અને અભિનયથી અન્ય એક્ટ્રેસને આપે છે ટક્કર અવનીત સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ અવનીત ફોટો અને વીડિયો કરતી રહે છે શેર