સરગુનના લુકસે ઉડાવ્યાં ફેન્સના હોંશ, ઇન્ડિયન આઉટફિટમાં સ્ટાઇલિશ લૂક સરગુને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તસવીર મિરર વર્કના ગોર્જિયશ બોડીકોનની તસવીર સરગુને બોલ્ડ અંદાજમાં આપ્યો પોઝ બોલ્ડ તસવીરે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ સરગુન અલગ- અલગ આઉટફિટ કરે છે ટ્રાય વેસ્ટર્ન અને ઇન્ડિયન બંનેમાં દેખાય છે સ્ટાઇલિશ સરગુન સોશિયલ મીડિયા પર છે એક્ટિવ ફોટો અને વીડિયો કરતી રહે છે શેર