વાયરલ થઇ મલાઇકાના સન્ડે મૂડની તસવીર મલાઇકાના ડિફરન્ટ ફેશન લૂકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર મલાઇકા ખૂબ જ એક્ટિવ નિયમિત રીલ્સ અને તસવીરો શેર કરતી રહે છે એક વખત ફરી ઇન્સ્ટાગ્રામ પર કર્યો વીડિયો શેર નાઇટ સૂટમાં સન્ડે મોર્નિંગ મૂડની તસવીર કરી શેર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પણ કરી શેર ફેન્સે લૂકની કરી રહ્યાં છે જોરદાર પ્રશંસા આ પહેલા ન્યુ ઇયર મોર્નિંગનો વીડિયો કર્યો હતો શેર