21 વર્ષની અભિનેત્રી અવનીત કૌરનો સ્ટાઈલિશ આઉટફિટ ચાહકોને ઘાયલ કરી દે છે. તેની બોલ્ડ અને કિલર સ્ટાઈલ ચાહકોના મગજમાં ચડી જાય છે. અભિનેત્રીએ તેની લેટેસ્ટ આઉટફિટ સાથેની તસવીરો શેર કરી છે. અવનીતે બ્લુ કલરના ડીપનેક બોડીકોન ડ્રેસમાં એકથી એક કિલર પોઝ આપ્યા. અભિનેત્રી ડીપનેક આઉટફિટમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. ઇન્ડોર સેટઅપમાં અવનીતની તસવીરો પર ચાહકો અપાર પ્રેમ વરસાવી રહ્યા છે. અવનીત ક્યારેક ટ્રેડિશનલ તો ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલથી ધમાલ મચાવે છે. અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જણાવી દઈએ કે અભિનેત્રીના ઈન્સ્ટા પર 32.9 મિલિયન ફોલોઅર્સ છે.