'તારક મહેતા'ની બબિતા ઉર્ફે મુનમુન દત્તાએ શેર કરી નવી તસવીરો



ટીવી સ્ટાર મુનમુન દત્તા અત્યારે પોતાનું વેકેશન એન્જૉય કરી રહી છે



ઇન્સ્ટા પર એક્ટ્રેસે સિમ્પલ એન્ડ ક્યૂટ લૂક શેર કર્યો છે



વ્હાઇટ ટીશર્ટ અને બ્લૂ લૉઅરમાં એક્ટ્રેસે ક્લિક કરાવી છે ખાસ તસવીરો



મુનમુન દત્તા આ સમયે પહાડોની વાદીઓમાં વેકેશન એન્જૉય કરી રહી છે



તસવીરો હાઇવે અને ઘરની બાલકનીમાંથી ક્લિક કરી છે



પોતાના સિમ્પલ લૂકને પુરો કરવા માથે કેપ અને વાળને ખુલ્લા રાખ્યા છે



આ પહેલા એક્ટ્રેસ નેપાલમાં પહોંચી હતી, ત્યાંથી તસવીરો સામે આવી હતી



મુનમુન દત્તા હાલ તારક મહેતા શૉમાંથી બહાર ચાલી રહી છે



મુનમુન દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે