ટીવી એક્ટ્રેસ છવી મિત્તલ હાલમાં ટ્રોલર્સના નિશાના પર આવી છે.

હાલમાં જ તેણે પોસ્ટ કરેલી તસવીરના કારણે તેને ટ્રોલ કરાઇ રહી છે

વાસ્તવમાં છવી તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં બિકીની પહેરેલી જોવા મળે છે.

આ તસવીરમાં તેનો 4 વર્ષનો પુત્ર તેને જોઇ રહ્યો છે

આ કારણે તસવીર કેટલાક લોકોને પસંદ આવી નથી

આ તસવીર તેની પુત્રી અરિજાએ ક્લિક કરી છે.

આ તસવીરના કારણે કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે

એક ફેન્સે લખ્યું કે 'બાળકની સામે ન્યૂડ ઊભા રહેવું યોગ્ય નથી.'

છવીને અગાઉ પણ બાળકોને કિસ કરવા બદલ ટ્રોલનો સામનો કરવો પડ્યો છે.

All Photo Credit: Instagram