અવનીત કૌર આ દિવસોમાં રોમમાં વેકેશન માણી રહી છે

તે સતત પોતાના ફેન્સ સાથે ફોટો શેર કરતી જોવા મળે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલાક ફોટા શેર કર્યા છે

આ ફોટામાં અવનીત ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી

આ તસવીરોમાં અવનીત ફેન્સના હૃદયના ધબકારા વધારતા જોવા મળી

અવનીતની તસવીરો પર લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરે છે

આ તસવીરોમાં અવનીત બ્રાઉન અને બ્લેક આઉટફિટમાં કિલર પોઝ આપતી જોવા મળી

અવનીત અત્યાર સુધી ઘણા ટીવી શો,મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં જોવા મળી છે

અવનીત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

All Photo Instagram)