બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

શરવરી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે

અભિનેત્રીએ ફરી એકવાર તેના ખૂબ જ બોલ્ડ લૂકથી બધાનું ધ્યાન ખેંચ્યું છે

આ તસવીરોમાં શરવરી વાઘે બ્લેક કલરનું નેટ આઉટફિટ પહેર્યું છે

 જેમાં તે બોલ્ડ લુકમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

ફોટામાં અભિનેત્રી કિલર સ્ટાઈલમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે.

શરવરી વાઘ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

છેલ્લે શરવરી બંટી ઔર બબલી 2માં જોવા મળી હતી

   All Photo Credit: Instagram