અભિનેત્રી અવનીત કૌરે ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી છે

અભિનેત્રી અવનીત કૌરે પેરિસ વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે.

આ લુકમાં અભિનેત્રી ગ્લેમરસ અવતારમાં જોવા મળી છે

અવનીત કૌર પોતાના વેકેશનના ફોટા ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.

તેનો દરેક લુક ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.

આ દિવસોમાં અવનીત કૌર તેની રજાઓ પેરિસમાં મનાવી રહી છે.

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં અવનીત કૌરે બ્લૂ અને વ્હાઇટ કલરની ફ્લોરલ પ્રિન્ટનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે.

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram