બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી તેની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રી ટૂંક સમયમાં જ વિકી કૌશલ સાથે ફિલ્મમાં જોવા મળશે.

તેણે બેકલેસ આઉટફિટમાં ફોટા શેર કર્યા છે.

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં પણ અભિનેત્રીએ તેના સ્ટાઇલિશ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ બ્લેક કલરનો બેકલેસ ડ્રેસ પહેર્યો છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

તૃપ્તિ ડિમરી ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે

તૃપ્તિએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘પોસ્ટર બોયઝ’થી કરી હતી

All Photo Credit: Instagram