એક્ટ્રેસ અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે

અભિનેત્રીએ થાઇલેન્ડ વેકેશનના ફોટો શેર કર્યા છે.

અવનીતે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે.

આ દિવસોમાં અભિનેત્રી થાઈલેન્ડમા વેકેશન માણી રહી છે

જ્યા તેણે ગ્લેમરસ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે.

આ તસવીરોમાં અવનીતે પિંક કલરનું હોલ્ટર નેક ટોપ તેમજ ડેનિમ શોર્ટ્સ પહેર્યું છે.

અવનીત કૌર આ લુકમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.

અભિનેત્રીની આ તસવીરો થાઈલેન્ડની હોટલની છે.

અભિનેત્રી ટેટૂની સાથે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

All Photo Credit: Instagram