અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

હાલમાં અવનીત લંડનમાં એન્જોય કરી રહી છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ઓલ ડેનિમ લુકમાં જોવા મળી રહી છે

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

(All Photo Instagram)