એક્ટ્રેસ મલાઈકા અરોરા જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે



મલાઈકા અરોરાનો જિમ લૂક વાયરલ થયો છે



મલાઈકા ફિટનેસમાં યંગ એક્ટ્રેસને મ્હાત આપે છે



મલાઈકા અરોરા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



એક્ટ્રેસ દરરોજ નવા જિમ લૂકમાં જોવા મળે છે



એક્ટ્રેસની જિમ લૂકની તસવીરો વાયરલ થાય છે



મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગ કરે છે



ચાહકો પણ એક્ટ્રેસના જિમ લૂકને પસંદ કરે છે



જિમ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગે છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)