બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર હંમેશા પોતાની બોલ્ડનેસથી ધૂમ મચાવે છે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરી છે તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ લૂકની તસવીરો પોસ્ટ કરી છે આ તસવીરોમાં તેનો કિલર અવતાર ફેન્સને દિવાના બનાવી રહ્યો છે અવનીત કૌર દરરોજ પોતાના બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે અવનીત કૌરે જાંબલી અને બ્લેક ચેકમાં બેકલેસ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ લુકમાં અવનીત કૌર ખૂબ જ હોટ લાગી રહી છે. અવનીત કૌરે ફોટોશૂટ પીઠ પર ટેટૂ ફ્લોન્ટ કરીને પોઝ આપ્યા છે. અવનીત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram