અભિનેત્રી અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે

તે પોતાના ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે

તેણે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

અવનીત કૌરે ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી છે

તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપી રહી છે

ફોટામાં અવનીત કૌરે ટ્રાઉઝર સાથે બ્લેક કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે.

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર અવનીત કૌરને લાખો લોકો ફોલો કરે છે

All Photo Credit: Instagram