એક્ટ્રેસ સોનાલી રાઉત તેના બોલ્ડ બિકીની લુકની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

સોનાલી પોતાની હોટનેસથી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવતી રહે છે.

તેનો દરેક લુક સામે આવતાની સાથે જ ટ્રેન્ડ થવા લાગે છે.

તાજેતરમાં, અભિનેત્રીએ તસવીરો શેર કરી સનસનાટી મચાવી દીધી છે.

આ તસવીરોમાં તેનો કિલર અવતાર જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે.

આ ફોટામાં અભિનેત્રીએ ખુલ્લું ટોપ પહેરપરફેક્ટ ટોન્ડ બોડીને ફ્લોન્ટ કર્યું છે.

એક્ટ્રેસનો આ લુક જોઈને ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

જોકે, તેઓ લાઈક્સ દ્વારા પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

All Photos in Instagram