અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



અવનીત મોટા ભાગે વેસ્ટર્ન લુકમાં જોવા મળે છે



જો કે ભારતીય લુકમાં પણ અભિનેત્રી કહેર વર્તાવે છે



તાજેતરમાં અવનીતે સાડીમાં પોઝ આપ્યા છે



અવનીતની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે



અભિનેત્રીની ફેશન સેન્સ પણ અનોખી છે



અવનીતનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે



પોતાના લુક સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે અવનીત



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અવનીત



(All Photo Instagram)