રકુલ દરેક લૂકમાં કહેર વર્તાવે છે

રકુલ પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

રકુલની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)