એક્ટ્રેસ અવનીત કૌરે ટીવી કરિયરથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે

અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર દરરોજ તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરે છે

હાલમાં જ અવનીત કૌરે ઓલ વ્હાઇટ ડ્રેસમાં ફોટો શેર કર્યા છે

આ ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે.

અવનીત કૌર સોશિયલ મીડિયા સેન્સેશન છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

અવનીતને સિરિયલ 'અલાદ્દીન'માં જાસ્મિનના રોલે લોકપ્રિયતા અપાવી હતી

All Photo Credit: Instagram