ડાન્સર નોરા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી



એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી દરેક લૂકમાં હોટ લાગે છે



નોરાની તસવીરો આગની જેમ વાયરલ થાય છે



ચાહકો નોરાના દરેક લૂકને લાઈક કરે છે



નોરા ફતેહી ખૂબ જ સારી ડાન્સર છે



નોરા ફતેહીના ડાન્સ વીડિયો જોરદાર વાયરલ થાય છે



નોરા સાડી લૂકમાં પણ સુંદર લાગે છે



નોરા ફતેહી બોડીકોન ડ્રેસમાં કાતિલ લાગે છે



ચાહકો તેની હોટ તસવીરોને પસંદ કરે છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)